Explore
Sign Up
Login

(OshO)

PO# 560261
India
India
On a Mission To Live The Best Life Possible.Come.What May !!
September 28, 2020
 

આંખો માં ઝાલી આખી રાત છે,
તરોતાજા કુંપળ ફુટ્યા ની વાત છે!
મહેંકતું કરશે, ખીલતું કરશે હૈયું
સાંભળો,આ પુષ્પ પારિજાત છે!
દિવાલો કહે તો શંકા ય ઉપજે,
આતો કાન માં કીધેલી વાત છે!
ભમરોં ચુમશે,પતંગીયા ને ગમશે
પછી પાનખર નો જ સંગાથ છે!
ગઝલ પત્રો ની વચમાં છું પડ્યું,
જીવન ખરેખર આટલું શાંત છે?
સારથિ

LETTRS BLACK AND WHITE
Thumb_1451111417
PO#560261
0
0
September 24, 2020
 

શુન્ય છે પ્રયાસ,ખબર છે
કે પ્રયાસો માં હજી કસર છે?

નથી એનાં કદીએ થવાનાં
ખાલી ખોટું વાતનું વતેસર છે!

મુલાકાત લ્યો શમણાં માં છે ગોઠવી,
રુબરૂ ના મળવાના બહાના સત્તર છે!

નિચોવી છે બધી જ લાગણીઓ આલીંગન માં,
ને વળી એ કહે છે તારું સરસ અત્તર છે!

વાસ્તવીકતા માં રહી કોરી જ સદા એ,
"જીંદગી" યાદો માં કેવી તરબતર છે!

સારથિ

LETTRS BLACK AND WHITE
Thumb_1451111417
PO#560261
0
0
September 5, 2020
 

मर मर के भी जीना है क्या?
जिते जी मरजाना भी क्या?

मंझील सबकी जब है नक्की
दरबदर फिर अब भटकना क्या?

असली चेहरे जब साफ हो चुके,
धुंधले ख्वाब फिर देखना क्या?

फुल की तरहां खिल सको तो मानुं,
गुलदस्तों का मुझे करना है क्या?

भितर जाके कभी संवारो खुदको,
आयना देखके के रोज संवरना क्या?

सारथि

LETTRS BLACK AND WHITE
Thumb_1451111417
PO#560261
1
0
August 1, 2020
Mumbai, India

ખરાબ લાગશે!
વરસાદ વધુ વરસે તો ખરાબ લાગશે,
માવઠું ય નહીં આવે તો ખરાબ લાગશે!

પુષ્પે કરી છે તૈયારી પુર્ણરૂપે ખીલવાની,
ઝાકળ નહીં વરસે, તો ખરાબ લાગશે!

કિંમત પુછી બેઠાં ભલે એ લોહી પસીનાની,
અન્ન નો બગાડ કરશે, તો ખરાબ લાગશે!

વિવાદ એ નથી કે પરિસ્થીતી વિસમ છે,
હારી ને મેદાન છોડશે તો ખરાબ લાગશે!

હસતાં હસતાં ચગદાઉં છું રોજે અહીં તહીં,
કોઈ સુવાસ ને વખોડશે, તો ખરાબ લાગશે!

સારથિ

LETTRS BLACK AND WHITE
Thumb_1451111417
PO#560261
1
0
July 13, 2020
 

Love you my Xodo 😘😘😘
I never miss an oppurtunity to wrap you im my arms,kiss each and every corner of your face, neck and whole body...cause you are so sweet honey. More than my wife, you are my life...!
Remember my fights and anger over small / big things are surely perishable but my love for you is forever and eternal...!I wish you have a amazing time ahead honey... And i pray that each and every dream of  you come true...Happy Birthday Darluuuuu 😘😘😘😘😘Loads of kisses and hugsss... 😘❤😘❤😘❤😘

CHRISTMAS ORNAMENTS
Thumb_1451111417
PO#560261
0
0
July 11, 2020
 

तुं कहे देना और कहीं घाँव बाकी है,
यहां पुराने जख्मों के रूझान बाकी है।

कैसे ठहर जांऊँ बारी बारी एक ही मोड पर,
मंझील का आखरी अभी पडा़व बाकी है।

उलजन न सुलजी सन्नाटें की कब्र के भीतर,
शायद तेरे पायल की अभी जंकार बाकी है।

खिलती है कलींयाँ रोज नयी नयी मायुसी में,
तितलीयाँ से अभी भी मुलाकात बाकी है।

हंस रही है जिंदगी हमें परेशाँं देखकर,
हमारे किस्से की अभी दास्ताँ बाकी है।

सारथि

WRITING IS LIFE
Thumb_1451111417
PO#560261
0
0
March 25, 2020
 

Weight Loss Challenge / 21 days Challenge...

[There are lot of over weight people arround us, so this is the best time to focus on work out at home and follow a strict diet when you are at home...]
{Post a picture of Yours with weight as on today and Then follow strict diet of your choice, do work out at home.
At the end of 21 days, we will ask you to check your weight and post a picture too...
The Winner who has lost maximum kgs during this 21 days will be awarded a Certificate}
Also yes, It just takes dedication of 21 days to form a habbit..
Do Not Miss This Oppurtunity,
Thanks and Share Love...
All the best...

- KPM

SIMPLICITY DAY
Thumb_1451111417
PO#560261
0
0
March 4, 2020
Mumbai, India

#CoronaVirus
1. Avoid Public Places and Transport
2.Avoid Eating outside and such food not prepared by known person
3.Take Sun Bath regularly for 20 minutes
4.Improve Immunity by drinking citrus juices
5.Avoid attending weddings, parties and events
6.Dont Ignore smallest sickness and consult doctors
7.Avoid Non Veg Food
8.Eat Garlic,Ginger,Lemon and Turmeric regularly
9.Pray to lord you believe for Peace and Keeping all safe and healthy
10. Do Namastey and dont hug or shake hands with others
Consult Your Doctor regularly

SIMPLICITY DAY
Thumb_1451111417
PO#560261
1
0
January 9, 2020
Mumbai, India

ક્ષીતીજે આટલો ચળકાટ શાનો છે?
મૃગજળ ઝરણે ખળભળાટ શાનો છે?
શાંત રહે સાગર તો નોંધ લેતું નથી ઝરણું!
મોજાં ને ના પુછશો, કે કકળાટ શાનો છે?
જીવન રુપી પાનખર તો આવે ને જાય!
આજે છે વસંત, તો કલબલાટ શાનો છે?
બની શકે કે પર્વત પર કોઈ સાદ દેતું હશે!
ઉંડા અંતર માં આટલો રઘવાટ શાનો છે?
લલચાશો નહીં સુંવાળી વળાંકો જોઈને કદી,
વિચારજો!લપસણો રસ્તો સપાટ શાનો છે?

સારથિ

A HAPPY NEW YEAR
Thumb_1451111417
PO#560261
0
0
January 6, 2020
Mumbai, India

જીંદગી એ ફરી પાછી નવી કવાયતો વિચારી છે
ને અમારી મોત સાથે ય લડી લેવાની તૈયારી છે!

હતું જે સહજ મૌન જેવુ નિ:શબ્દ ઘણુ બધું,
એ વાત એકાંત માં પલકોએ આજે ઉચ્ચારી છે!

ન જીરવી શકયાં ભાર અશ્રુઓનો નયનો આ ફેરે,
એટલે ડુસકાંઓની ય રજુઆત અમે સ્વીકારી છે!

ચુકવી ના શકું કદાચ રોકડું રૂણ શબ્દો નું બની શકે,
ગઝલ સાથે ગિરવે મુકેલી, પુરી અમારી ખુમારી છે!

દરબદર ભટકતો રહ્યો હું એક શ્વાસ સંવારવાને,
ઉઠમણાં માં લોકો કહે છે જીંદગી ખરેખર મઠારી છે!

સારથિ

A HAPPY NEW YEAR
Thumb_1451111417
PO#560261
0
0
December 8, 2019
Mumbai, India

To My Beloved Wife :

Rest everything is material
But a moment during which I cafune your hair...!

Rest everything is not worthy holding for a lifetime But the time I cherish with you...!

- By Yours truly

SUPPORT AND SAVE US!
Thumb_1451111417
PO#560261
0
0
November 11, 2019
 

અંધારા અને અજવાસ ને સંધ્યામાં ભળતા જોયા છે,
શમણાંઓના ફાનસ સવારે ભડભડ બળતા જોયા છે!
ઘણા ઝંખતા રહે છે સદા પુનમ નો ચાંદ ફલક પર,
સાચા તારલાંઓ અંધકાર માં યે જળહળતાં જોયાં છે!
પ્રમાણ નથી મળતાં ઘણા ખરાં આ જગ માં એમતો
કોરી પાંપણથી પણ મેં પાલવછેડાં પલળતાં જોયાં છે!
નથી પુછતો એટલે જ હવે કોઈને હાલ-એ-દિલ કદી?
મેં રુજાન આવ્યા પછીએ ઘણાં ઘાવ કળતાં જોયાં છે!
એમ તો જીંદગી છે ત્યાં લગી જ ઉંમર ગણાતી હોય છે ભલાં,
હવે જીવન વિનાં પણ ઉંમર ના જામ ગળતાં જોયા છે! (સારથિ)

LIGHT LETTRS LOGO
Thumb_1451111417
PO#560261
1
0
October 28, 2019
Savar Kundla, India

सर्वेषां स्वस्ति भवतु । सर्वेषां शान्तिर्भवतु ।
सर्वेषां पूर्नं भवतु । सर्वेषां मड्गलं भवतु ॥
सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःख भाग्भवेत्॥

May good befall all,
May there be peace for all,
May all be fit for perfection, and
May all experience that which is auspicious.
May all be happy.
May all be healthy.
May all experience what is good and let no one suffer!

Wishing you and Your Loved one's
A Very Happy and Positive New Year:)

From :
Krinal and Parthsarthi R. Magia Family

THE EDISON BULB
Thumb_1451111417
PO#560261
1
0
September 27, 2019
 

मैनें धूप और छाँव को संध्या में मिलते हुए देखा है, रातो के ख्वाबों को सुबह होते ही जलते हुए देखा है!

चाँदनी की लालसा में युंही वक्त जाया करता है जुगनु
मैनें सच्चे सितारेको अँधेरे में भी चमकते हुए देखा हैं!

युं तो दुनिया में कई प्रमाण उपलब्ध नहीं हैं, सारथि
गीली पलकों वाला चेहरा! मैने मुस्कुरातें हुए देखा है!

अब किसी से नहीं पूछता में उनका हाल-ए-दिल यहां
रुझान आने के बादभी,कहीं घाव फैलते हुए देखा है!

©सारथि

SUPPORT AND SAVE US!
Thumb_1451111417
PO#560261
0
0
September 27, 2019
 

અંધારા અને અજવાસ ને સંધ્યામાં ભળતા જોયા છે,
શમણાંઓના ફાનસ સવારે ભડભડ બળતા જોયા છે!

ઘણા ઝંખતા રહે છે સદા પુનમ નો ચાંદ ફલક પર,
સાચા તારલાંઓ અંધકાર માં યે જળહળતાં જોયાં છે!

પ્રમાણ નથી મળતાં ઘણા ખરાં આ જગ માં એમતો
કોરી પાંપણથી પણ મેં પાલવછેડાં પલળતાં જોયાં છે!

નથી પુછતો એટલે જ હવે કોઈને હાલ-એ-દિલ કદી?
મેં રુજાન આવ્યા પછીએ ઘણાં ઘાવ કળતાં જોયાં છે!

(એક કડી બાકી છે રચવાની)

સારથિ

SUPPORT AND SAVE US!
Thumb_1451111417
PO#560261
0
0
September 25, 2019
Mumbai, India

ता उम्र खजाना बचाता गया, और वहां सिर्फ काम आनी बंदगी है,
दो गज के लिए ही सही, जो खर्च हो चुकी वही तो बस जिंदगी है।
सारथि

SUPPORT AND SAVE US!
Thumb_1451111417
PO#560261
1
0
September 11, 2019
Mumbai, India

દરિયા વચ્ચે જ આ તોફાનો ની આળ છે
કિનારે તો સદા 'પાણી પહેલાં પાળ' છે

છાપીલે જેટલું છાપવું હોય એટલું,
ભલી 'જીંદગી' એક ટંકશાળ છે;

જે કર્યું હતું ભેગુ પરસેવો પાડી ને,
જાણે લુંટાઈ ગયુ, આ મૌત ઘણું ખર્ચાળ છે!

સમજી શકો તો ઠીક આ સમય ની ઠોકર,
બાકી આવતી આફતો એક મીઠી ગાળ છે

છે કંટક ઘણા મૃગજળ ના માર્ગ સુધી રે, મનડાં
વાંધો નહી! ચંચળ ઘોડાના પગમાં પણ નાળ છે!

સારથિ

SUPPORT AND SAVE US!
Thumb_1451111417
PO#560261
1
0
August 29, 2019
 

Quite possible, at times there could be altogether different meanings or interpretation to the same words...!

.......exactly Silence works then!......

© P

DO WHAT MAKES YOU HAPPY
Thumb_1451111417
PO#560261
1
0
July 13, 2019
 

My Dear Bubu,

I wish you a very happy and beautiful birthday, this birthday is very very special for us as you are raising our baby, this is really a very special feeling for which I can't justifybly express in words.

I wish and pray to the almighty that your coming year brings much and much of happiness, prosperity and joy.

Muaaaaaaahhhhh to you on your cheeeeeeekkkkkk...

Muaaaaaaahhhhhh to you on your lipsssssssssssssss...

Muaaaaaahhhhhhhh to you on your earsssssssssssssss...

Happy Birthday Once Again Darling

-Only Yours :)

MADE WITH LOVE
Thumb_1451111417
PO#560261
0
0
June 28, 2019
 

...All her praise I bring to her now in letters
Words seldom doesn't come out at the meetings...!
By Saarthi

ENJOY THE LITTLE THINGS
Thumb_1451111417
PO#560261
0
0
June 28, 2019
 

Challenge is
If one Can bring lake to the ocean
And accept swing in exchange of a bench...!
True that have digested many defeats from the wind,
But at storm, I have learnt to put off the door...!

That little faith which had been cemented in wall of trust,
At right time should one dig that wall and find that there once again...!?!
Yes, it's watery everywhere in middle of the ocean,
But it's an art to remove water from the boat...!

Destiny set by almighty everyone gets, Challenge is to create your own and cherish...!

By Saarthi

ENJOY THE LITTLE THINGS
Thumb_1451111417
PO#560261
1
0
June 28, 2019
 

મહાસાગર માં ઝરણું ભેળવવાની વાત છે
આસન આપી પારણું મેળવવાની વાત છે;
ઘણી રે પડછાટો પવન તણી વાગી હશે,
વંટોળે હોડી ને થોડું બારણું ટેકવવાની વાત છે!
ડાટેલો ભરોસો જે ભીંત ઉપર એક સમયે,
ફરીથી એ દિવાલ અહીં ઉખેડવાની વાત છે
હોય છે બધે જ પાણી પાણી ચોતરફ સાગરમાં,
અહીં તો નાવ માંથી પાણી ઉલેચવાની વાત છે
મળે મંઝીલ તો નવાઈ કાંઈ જ નહી, સારથિ
અહીં તો જાતે કિનારો કંડારવાની વાત છે!
સારથિ

ENJOY THE LITTLE THINGS
Thumb_1451111417
PO#560261
2
0
April 27, 2019
 

Shrimant Invitation
With the blessings of God and well wishers, Magia Family is pleased to invite your precious presence to grace the occasion of "Shrimant Ceremony" of Mrs.Krinal Parthsarthi Magia on the auspicious day of Akshay Tritiya.

Date : 07/May/2019 Tuesday
Time : Morning 10:00am onwards
Venue: A/601 Shri Mangalam CHS,anand nagar, opp.corporation bank, Dahisar East,Mumbai 400068 Mob:9320405055
RSVP :

Mrs.Harsha Rajnibhai Magia and Entire Magia Parivaar

MAKE YOUR MARK
Thumb_1451111417
PO#560261
0
0
April 24, 2019
Mumbai, India

હા! પડઘાંઓ પછી થઈ જતો સન્નાટો હોય છે
આખરે તો મહેંદી તણો રંગ પણ રાતો હોય છે
નથી કાયમ નું સગુ અહીં કોઈ કોઈ નું! સારથિ
અંધારે પડછાયો પણ સાથ છોડી જાતો હોય છે!

હોત લડાઈ આરપાર ની તો લડી લેતે ઘણાં
અહીં તો દુશ્મન સાથે દોસ્તી નો નાતો હોય છે!
ન લીધી નોંધ કોઈએ જો ખરેખર સુકાઈ ગઈ નદી,
અફવાઓ ની આમતો ઘણી વહેતી વાતો હોય છે!

નથી લખાયેલુ એવુ કે બધુ ક્રમબદ્ધ થવુ જોઇએ
ફુલો સાથે માનવી પછી કબર પર જાતો હોય છે!
હા! પડઘાઓ પછી થઈ જતો સન્નાટો હોય છે
મહેંદી તણો રંગ પણ ખરેખર તો રાતો હોય છે!

સારથિ

HAPPY EARTH DAY 2019
Thumb_1451111417
PO#560261
1
0
April 7, 2019
 

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَكُونُوا مَعَ الصَّادِقِينَ - 9:119O.

O You Who Believed and Fear Allah (SAW)  and be with those who are true.
(Surah Al Tawbah 9:119)
=============================
In the Holy book of Quran, Allah says and states that True Muslims must be with those who are true, true in their duties. Being with the truth, you can please Allah and if you even be with wrong people, supported wrong people, allah will dislike this.
Musalmans! This election please be with the truth,with the leader who has worked hard for the benefit of poors, farmers, all under one definition "125 Crore Indians" and remember if you vote and Support Fake Hindu or Fake Gandhi, Al...

POETRY MONTH
Thumb_1451111417
PO#560261
1
0
February 14, 2019
Mumbai, India

My Sweet Loving Better half... :)

This Valentine's Day is one of the special occasion of our married life. Time has flown so fast since 31.07.2016 Sunday at 6:10pm onwards... There were many many ups and down in walks of life, but together we overcame all along in a very better way. You have always showered your bestest of devotion for the family... You are such a beautiful and kind hearted partner..i love you to the moon and back...!  

You know I get recharged just by being with you,my whole days tiredness gets evaporated the moment I am with you... My babu 😘 😘 😘
Always remember everything happens for good... Only we have to be patience till right time comes.. Your talent nobody or nothin...

LET'S FALL IN LOVE
Thumb_1451111417
PO#560261
1
0
February 13, 2019
Mumbai, India

Twitter Scam

Dear Pals,

This is very serious concerns that many of RW tweeples are facing these days. Their RTs and likes have been reduced to make it disappear from Twitter / to show it less impact worthy.

To my knowledge and belief, this is not a small issue, but a serious one.  Today we all have become social media slaves,  SM impacts our mindsets. If you don't believe, can you live a day without watching or being online on Fb /Twitter/IG/WApp? Answer for most will be NO.

This biased trick of reducing likes n RTs must have been in use because of huge funding offered by opposition to save their upcoming defeat in 2019 GE. So our tagging twitter won't bother them or twitter much. FYI ...

LET'S FALL IN LOVE
Thumb_1451111417
PO#560261
1
0
January 2, 2019
Mumbai, India

सभी को सादर सुचित किया जाता है कि अपना सर्व प्रथम सहयोगी संध्याभोजन कार्यक्रम अगले मंगलवार, दिनांक 8/1/2018 की शाम को हाई वे स्थित काठियावाडी ढाबा में आयोजीत किया गया है। सर्वै मित्रो खास हाजीर रहकर कार्यक्रम की शोभा में वृध्दि करे। विस्तृत जानकारी हेतु ग्रृप के सदस्यो का संपर्क करे।

आपकी उपस्थिति जल्दी से नोंध कराये।

धन्यवाद एवं नये साल की शुभकामनाओं

आपका गृप संचालक

FOLLOW YOUR HEART
Thumb_1451111417
PO#560261
1
0
December 25, 2018
Mumbai, India

A little flying visit to a Mirage, has awaken the desires once again,
It'll be cut at last, with this knowledge too,
Wishes Have flown the kite once again...
Oh Yes, Fire gives warmth! With this realization, have bonfired old memories,
To celebrate the festival of living together, have colored the wall to hide the cracks (in relation)once again..
Have received many pains from the in house medicines, hence have bought the band-aid from market to cure the same once again,
Seems May survive long if under loved one's supervision, hence
Have bought the illness on credit by mortgaging sound health...!

By Sarthi

CHRISTMAS FLOWERS
Thumb_1451111417
PO#560261
0
0
December 25, 2018
Mumbai, India

ઝાંઝવાની ઉડતી મુલાકાતે
નવી ઈચ્છાઓ જગાવી છે,
કપાઈ જવાની શરતે,
ઘેલછાંઓ એ પતંગ ચગાવી છે!

સળગશે તો જરુર હુંફ આપશે!
એમ સમજી જુની યાદો ની હોળી પ્રગટાવી છે,
અરસાઓ જૂનાં પ્રસંગો ફરી માણવા,
ઘણાં ગાબડાંઓ ઢાંકી આ દિવાલ રંગાવી છે!

ઝખ્મો એવાં દીધાં છે ઘરનાં ઓસડીયાં એ કે
એ સંવારવા, પારકી મલમપટ્ટી લગાવી છે,
વધુ જીવાત હશે ડોકટર થકી એ લ્હાયમાં
તંદુરસ્તી ગીરવે મૂકી, માંદગી ઉધાર મંગાવી છે!

સારથિ

CHRISTMAS FLOWERS
Thumb_1451111417
PO#560261
0
0